Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો. છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા. જાણો નવા આંકડા અહીં

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 17,921 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,12,62,707 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 20,652 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.95% થયો છે

હાલ દેશમાં 1,84,598 એક્ટિવ કેસ છે.

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version