Site icon News Continuous Bureau | Mumbai

જોખમ- કોરોના વધુ એક નવા અવતારમાં ભારત પહોંચ્યો- દેશનો પ્રથમ કેસ અહીં નોંધાયો

News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસ(Corona virus) આસાનીથી માણસજાતનો પીછો છોડે એવુ લાગતુ નથી.  

Join Our WhatsApp Channel

કારણ કે હવે કોરોનાએ વધુ એક નવા અવતારમાં દસ્તક દીધી છે. 

અહેવાલો અનુસાર, અમદાવાદમાં(Ahmedabad) ઓમિક્રોનના(Omicron) નવા વેરિયન્ટ(New variant) BF.7 વેરિયન્ટનો સમગ્ર દેશમાંથી પહેલો કેસ સામે આવ્યો છે. 

અહીં ડ્રાઇવ ઇન રોડ પર રહેતા 60 વર્ષીય સિનિયર સિટીઝનમાં(Senior Citizen) આ વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ તંત્ર દોડતું થયું છે.

ઓમિક્રોનના નવા વેરિઅન્ટથી લોકો ચિંતામાં મુકાયા છે. કારણ કે તે અત્યંત ચેપી હોવાનું માનવામાં આવે છે.

જો કે, તે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે તેના પર હજુ પણ પરીક્ષણ ચાલી રહ્યું છે

આ સમાચાર પણ વાંચો: સાવચેત રહો- ઓમિક્રોનનું નવું સ્વરૂપ એન્ટિબોડીઝને મારતું નથી- આ રીતે ચેપ લગાડે છે

CEC Gyanesh Kumar Appointment Challenged શું નિયમો નેવે મૂકીને બનાવાયા મુખ્ય ચૂંટણી કમિશનર? સર્ચ પેનલ પર લાગ્યા ગંભીર આરોપો…
INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
Exit mobile version