Site icon News Continuous Bureau | Mumbai

NHPC : એનએચપીસીને ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ એચઆર વર્લ્ડ ફ્યુચર રેડી ઓર્ગેનાઇઝેશન એવોર્ડ 2024-25’ એનાયત કરવામાં આવ્યો

NHPC : એનએચપીસીને 'ધ ઇકોનોમિક ટાઇમ્સ એચઆર વર્લ્ડ ફ્યુચર રેડી ઓર્ગેનાઇઝેશન એવોર્ડ 2024-25' એનાયત કરવામાં આવ્યો

NHPC awarded 'The Economic Times HR World Future Ready Organization Award 2024-25'

NHPC awarded 'The Economic Times HR World Future Ready Organization Award 2024-25'

 News Continuous Bureau | Mumbai 

NHPC : ભારતની અગ્રણી હાઇડ્રોપાવર કંપની NHPCને પ્રતિષ્ઠિત ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ એચઆર વર્લ્ડ ફ્યુચર રેડી ઓર્ગેનાઇઝેશન એવોર્ડ 2024-25’થી નવાજવામાં આવી છે. કર્મચારીઓની અપસ્કિલિંગ, પર્યાવરણ, સામાજિક અને શાસન (ઇએસજી)ના હસ્તક્ષેપો, વિવિધતા, ઇક્વિટી અને સર્વસમાવેશકતા (ડીઇએન્ડઆઇ)ની પહેલો, સતત ટેકનોલોજીકલ અપગ્રેડેશન, કર્મચારી જોડાણ પ્રક્રિયાઓ, મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ વ્યૂહરચનાઓ વગેરે જેવા ક્ષેત્રોમાં તેની સજ્જતાને માન્યતા આપવા માટે એનએચપીસીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે તેને તમામ હિતધારકો વચ્ચે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Dharavi Redevelopment Project: આ લોકસભા ચૂંટણીમાં ધારવીકરોનું વોટિંગ મહાયુતિના તરફેણમાં, INDIA ગઠબંધન થશે મોટુ નુકસાનઃ અહેવાલ

23 મે, 2024ના રોજ મુંબઈમાં ( Mumbai ) આયોજિત એક ભવ્ય પુરસ્કાર ( The Economic Times HR World Future Ready Organization Award 2024-25  ) સમારંભમાં એનએચપીસીના નિદેશક (કર્મચારી), શ્રી ઉત્તમલાલ, કાર્યકારી નિદેશક (એચઆર) શ્રી લુકાસ ગુરિયા અને એનએચપીસી અધિકારીઓની ( NHPC officials ) એક ટીમ દ્વારા આ પુરસ્કાર પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version