કોરોનાના વધતા સંક્રમણને લઇને તંત્રનો મોટો નિર્ણય
હવે દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં પણ રાત્રી કરફ્યુ લગાવામાં આવ્યું
રાત્રે 10 વાગ્યા થી લઈ સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ રેહશે
આ આદેશ એપ્રિલના અંત સુધી અમલમાં રેહશે.