Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂત આંદોલન દરમિયાન ભયાનક તસવીરો દેખાઈ રહી છે, પોલીસે કરી ગાંધીગીરી અને ખેડૂતોએ ઉગામી તલવાર. જુઓ ચોંકાવનાર ફોટાઓ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

26 જાન્યુઆરી 2021

આંદોલનકારી ના સ્વાંગમાં ધાંધલ ધમાલીયા ઓ દિલ્હીમાં પ્રવેશ કરી ચુક્યા છે. ખેડૂતોના નામ પર પોલીસ પર હુમલો કરી રહ્યા છે. આજે ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં જે તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે.

તોફાને ચડેલા ખેડૂતો સામે પોલીસે ગાંધીગીરી કરી અને તેઓ જમીન પર બેસી ગયા. જાણે કે ગાંધીજીના માર્ગ પર આંદોલન કરી રહ્યા હોય.

બીજી તરફ નિઃસહાય પોલીસને આંદોલનકારીઓએ  માર માર્યો હતો. પોલીસ ની ધુલાઈ કરી હતી.

એક વધુ દ્રશ્ય સામે આવ્યું છે જેમાં તલવાર લઈને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થઈ છે.

Indian Navy Launches INS Surya હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો! મેડઇનઇન્ડિયા ‘INS સૂર્ય’ સમુદ્રમાં ઉતર્યું જાણો આ મહાકાય જહાજની અકલ્પનીય તાકાત
CEC Gyanesh Kumar Resignation “બસ, ઘણું થયું!” રાહુલ ગાંધીએ સીધા CEC જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન એક જ પોસ્ટે દિલ્હીના રાજકારણમાં મચાવ્યો હડકંપ!
Form 6 Changes Spark Massive Row એક સુધારો અને મોટો ભડકો! ફોર્મ૬ માં એવું શું બદલાયું કે CEC જ્ઞાનેશ કુમાર પર તૂટી પડ્યું વિપક્ષ? જાણો અંદરની વાત
Naveen Patnaik Joins INDIA Bloc March ઈન્ડિયા ગઠબંધનની કૂચમાં નવીન પટનાયકે આપ્યું મોટું સરપ્રાઈઝ બીજેડીનું સમર્થન, તો આ 2 મોટા પક્ષોએ બનાવી દૂરી
Exit mobile version