Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રને મોટો ઝટકો, આ જિલ્લા સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર. 

શિવસૈનિક સંતોષ પરબ હુમલા કેસમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને મોટો ઝટકો લાગ્યો છે. 

સિંધુદુર્ગ જિલ્લા સેશન્સ કોર્ટે ધારાસભ્ય નિતેશ રાણેની જામીન અરજી ફગાવી દીધી છે. 

જો કે, સેશન્સ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, નિતેશ રાણેની 10 દિવસ સુધી ધરપકડ કરી શકાય નહીં. 

હવે નિતેશ રાણે હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરશે.

અગાઉ સુપ્રીમ કોર્ટે નિતેશ રાણેને જિલ્લા કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ નિતેશ રાણે સિંધુદુર્ગ જિલ્લામાં હાજર થઈને જામીન અરજી દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે  કે સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી દરમિયાન શિવસેનાના ઉમેદવાર સતીશ સાવંત માટે પ્રચાર કરી રહેલા શિવસૈનિક સંતોષ પરબ પર 18 ડિસેમ્બરે હુમલો કરવામાં આવ્યો હતો. 

ઝારખંડ આ જિલ્લામાં બની હચમચાવી નાખતી ઘટના, કોલસાનું ગેરકાયદેસર ખોદકામ કરવા ગયેલા આટલા  લોકોને મળ્યું મોત; જાણો વિગતે 

Rahul Gandhi SC Petition Defects મોટા વકીલોની ફોજ છતાં આ કેવો છબરડો? રાહુલ ગાંધીની અરજીમાં ૧૪ ખામીઓ; વિપક્ષ સવાલોના ઘેરામાં
Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Exit mobile version