Site icon News Continuous Bureau | Mumbai

નીતિ આયોગે જારી કર્યો હેલ્થ ઈન્ડેક્સ: સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના મામલે આ સૌથી શ્રેષ્ઠ રાજ્ય, ઉત્તર પ્રદેશમાં સૌથી દયનીય સ્થિતિ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 27 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

કોરોનાએ સમગ્ર દેશની બિસમાર હાલતની સ્વાસ્થ્ય સેવાઓને જનતા સામે ઉજાગર કરી છે. 

આ વચ્ચે નીતિ આયોગે તે રાજ્યોની યાદી જાહેર કરી છે જ્યાં સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓ શ્રેષ્ઠ છે અને જે રાજ્યોની સ્થિતિ ઘણી જ દયનીય છે. 

નીતિ આયોગના ચોથા સ્વાસ્થ્ય સૂચકાંક અનુસાર સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના પ્રદર્શનના મામલે મોટા રાજ્યોમાં કેરળ એકવાર ફરીથી મોખરે છે. 

રિપોર્ટસ અનુસાર તમિલનાડુ અને તેલંગાણા સ્વાસ્થ્ય ધોરણોના મામલે ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે. 

ઉત્તર પ્રદેશમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે, તો બિહાર અને મધ્ય પ્રદેશની પણ સ્થિતિ દયનીય છે. 

શું હળદર મોંધી થશે? હળદર પરના પાંચ ટકા GST ને લઈ વેપારી વર્ગ નારાજઃ GST કાઉન્સિલના નિર્ણયને પડકારાશે વેપારીઓ
 

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Election Commission of India કેન્દ્રીય ચૂંટણી આયોગમાં મોટો ફેરબદલ IT વિભાગની જવાબદારી બદલાતા વિવાદો વચ્ચે આવ્યા નવા આદેશ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
UGC New Regulations SC પ્રોફેસરો અને યુનિવર્સિટીઓના વિરોધ આગળ સરકાર ઝૂકી? નવા નિયમો પર પુનઃવિચાર કરવા તૈયાર; રચાશે સમિતિ..
Exit mobile version