Site icon News Continuous Bureau | Mumbai

NITI Aayog report: મોદી સરકારના 9 વર્ષ દરમિયાન દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યાં- Niti Ayog રિપોર્ટ

NITI Aayog report: પેપર કહે છે કે, 2005-06થી, ભારતે #MPIમાં 2013-14માં 29.17%થી 2022-23માં 11.28%નો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે

24.82 Crore Indians Escape Multidimensional Poverty In Last 9 Years Niti Aayog

24.82 Crore Indians Escape Multidimensional Poverty In Last 9 Years Niti Aayog

News Continuous Bureau | Mumbai

NITI Aayog report: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ આજે સર્વાંગી વિકાસ તરફ કામ કરવાનું ચાલુ રાખવા અને દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Join Our WhatsApp Channel

તેઓ આજે નીતિ આયોગ દ્વારા બહુપરીમાણીય ગરીબી પર બહાર પાડવામાં આવેલ ચર્ચા પત્ર પર ટિપ્પણી કરી રહ્યા હતા. પેપર કહે છે કે, 2005-06થી, ભારતે #MPIમાં 2013-14માં 29.17%થી 2022-23માં 11.28%નો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે જે 17.89%નો ઘટાડો છે. પરિણામે છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા.

આ સમાચાર પણ વાંચો :  IndiGo Flight Passengers: ઈન્ડિગોના મુસાફરોએ મુંબઈ એરપોર્ટના રનવે પર બેસીને લીધું ભોજન, હવે કેન્દ્રએ એરલાઇન અને એરપોર્ટ સામે કરી આ કાર્યવાહી..

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:

“ખૂબ જ પ્રોત્સાહક, સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારવા અને અમારી અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે સર્વાંગી વિકાસ અને દરેક ભારતીય ( Indians ) માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version