Site icon

Nitin Gadkari: જેને વોટ આપવો હોય એ આપે, ન આપવો હોય તો ના આપે, પણ 2024માં નહીં કરું આ કામ: નીતિન ગડકરીનું મોટું એલાન..જાણો શું છે આ મામલો. વાંચો વિગતે અહીં..

Nitin Gadkari: મોદી સરકારમાં મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી 2024 પહેલા મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ શુક્રવારે મહારાષ્ટ્રના વાશિમમાં એક કાર્યક્રમ વખતે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં તેમની તરફથી કોઈ બેનર, પોસ્ટર લગાવવામાં આવશે નહીં…

Nitin Gadkari: Vote for whoever wants to vote, don't vote if you don't want to, but won't do this in 2024: Nitin Gadkari's big announcement

Nitin Gadkari: Vote for whoever wants to vote, don't vote if you don't want to, but won't do this in 2024: Nitin Gadkari's big announcement

News Continuous Bureau | Mumbai 

Nitin Gadkari: મોદી સરકાર (Modi Government) માં મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના વાશિમમાં એક કાર્યક્રમ વખતે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં તેમની તરફથી કોઈ બેનર, પોસ્ટર લગાવવામાં આવશે નહીં સાથે જ ચાની ઓફર પણ કરવામાં નહીં આવે, ભલે વોટ મળે કે ન મળે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના વાસિમમાં 3 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન વખતે નીતિન ગડકરીએ કહ્યું, “આ લોકસભા ચૂંટણી માટે મેં નિર્ણય કર્યો છે કે કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવવામાં આવે અને લોકોને ચા પણ નહીં પીવડામાં આવે. જેને વોટ આપવા હશે તે વોટ આપશે નહીં તો નહીં આપે… લાંચ લઈશ નહીં અને કોઈને આપવા દઈશ નહીં.”

આ સમાચાર પણ વાંચો : Asian Games: 43 વર્ષના રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સમાં ભારતે રચ્યો ઇતિહાસ.. ટેનિસમાં અપાવ્યો ગોલ્ડ.. જાણો કેવી રહી આ રસપ્રદ મેચ.. વાંચો વિગતે અહીં..

 રસ્તાનું નિર્માણ બીઓટી માધ્યમથી કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે….

આ પહેલા દેશની રાજધાની નવી દિલ્હીમાં નીતિન ગડકરીએ ગુરૂવારે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધી નેશનલ હાઈવેને ખાડા-મુક્ત કરવાની પર કામ કરી રહ્યા છે. તેની સાથે જ રસ્તાનું નિર્માણ બીઓટી માધ્યમથી કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version