- સરકારે પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરી.
- આનથી દર વર્ષે સરકારને અને અન્ય લોકોને હવે ભોજનમાં 8 કરોડ રૂપિયાની બચત થશે
- લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ જણાવ્યું કે સાંસદો અને અન્ય લોકોએ હવે ભોજનના ખર્ચના હિંસાબથી જ ચૂકવવું પડશે.
- સંસદની કેન્ટીનને હવે નોર્થ રેલવેની જગ્યાએ ITDC(ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ચલાવશે
નેતાઓને ખિસ્સા ઢીલા કરવા પડશે. સંસદમાં મફતિયા ભોજન બંધ થયા. સરકારે લીધું આ મહત્વનું પગલું. જાણો વિગત.
