મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસએ જણાવ્યું કે ચૂંટણી પંચે બીજી લહેર માટે જવાબદાર છે કારણ કે ચૂંટણી પંચે કોરોના સંકટ છતા પણ રેલીઓ અટકાવી નહોતી.
ચીફ જસ્ટિસે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ પર ખૂનનો ગૂનો દાખલ થાય તો પણ ખોટું કામ નહીં ગણાય.
ચુટણી પંચે કોરોના સંકટ છતા પણ રેલીઓ ન અટકાવી
એક તરફ ખાટલા નથી ત્યારે બીજી તરફ બસમાં તૈયાર કરવામાં આવેલી મોબાઈલ હોસ્પિટલ ધુળ ખાય છે…
