Site icon

અરે વાહ શું વાત છે! હવે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની જેમ ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ વોલેટ પણ બદલી શકાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

હાલ ભારત દેશની અંદર paytm, phonepe, mobikwik જેવી અનેક મોબાઇલ વોલેટ કંપનીઓ સક્રિય છે. આ તમામ કંપનીઓ તમારા બૅન્ક ઍકાઉન્ટને ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ ગેટવેને જોડી દે છે તેમ જ જ્યાં સુધી તમે આ વોલેટને વાપરો ત્યાં સુધી તમને તમામ સુવિધા આપે છે, પરંતુ તમે જેવા પૈસા વિડ્રો કરો અથવા બૅન્કમાં નાખો કે તમને ચાર્જ લગાડવામાં આવે છે. હવે આ સમસ્યાથી બહુ ટૂંક સમયમાં મુક્તિ મળશે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે, જે મુજબ એક વર્ષની અંદર આ તમામ મોબાઇલ પેમેન્ટ ગેટવે એકબીજાની સાથે સંકળાઈ જશે. એટલે જો કોઈ વ્યક્તિએ એક વોલેટથી બીજા વોલેટ પર ટ્રાન્સફર થવું હોય તો એ આગામી સમયમાં શક્ય બનશે અને એની ઉપર આર્થિક બોજો નહિ પડે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version