જૈશ આતંકવાદી હિદાયતુલ્લાએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર હુમલા માટે પાકિસ્તાન કેવી રીતે નજર રાખી રહ્યું છે તે વાતનો ખુલાસો કર્યો છે.
પાકિસ્તાને ડોભાલની ઓફિસની રેકી પણ કરી છે.
આતંકવાદી હિદાયતુલ્લાહએ આ રેકીના અનેક મહત્વપૂર્ણ વીડિયો પાકિસ્તાનના મોકલ્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા દિવસો પહેલા હિદાયતુલ્લાહની ધરપકડ કરી હતી.