Site icon News Continuous Bureau | Mumbai

ઓમિક્રોન ગંભીર બનતા કેન્દ્ર સરકારની રાજ્યોને બીજી ચેતવણી, આ કડક પ્રતિબંધો લાગુ પાડવાની કરી તાકીદ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે.

દેશમાં ઓમિક્રોન હવે ગંભીર સ્તરે પહોંચતા કેન્દ્ર સરકારે રાજ્યોની બીજી વાર મોટી ચેતવણી આપીને નાઈટ કર્ફ્યુ અને બીજા કડક પ્રતિબંધો લાગુ પાડવાની તાકીદ કરી છે.

સાથે રાજ્યોને એવી તાકીદ પણ કરી છે કે તહેવારોમાં ભીડ ભેગી ન થાય તેવા પ્રયાસો સુનિશ્ચિત કરો. 

આ ઉપરાંત કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, કોરોના ક્લસ્ટર પર નજર રાખો. 

કેન્દ્ર સરકારે રાજ્યોને 100 ટકા વેક્સિનેશનની ખાતરી કરવાની પણ તાકીદ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યોએ ડોર ડૂ ડોર કેમ્પેઈન ઝડપી બનાવવું જોઈએ. 

ભારતે રસીકરણમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું, દેશની આટલા ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થયું; જાણો વિગતે

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version