સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સણસણતો સવાલ પૂછ્યો કે વેક્સિન ના ભાવ અલગ અલગ કેમ છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાઈ કોર્ટ તેમજ અલગ અલગ રાજ્યો વચ્ચે સમન્વય બેસાડવાનું કામ કરીશું
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખુલ્લી કબૂલાત કરી કે સરકાર બીજી લહેર નો અંદાજો નહોતી લગાડી શકી.