Site icon News Continuous Bureau | Mumbai

એક સીટ, એક ઉમેદવાર! નીતિશ કુમારનું સૂત્ર

વર્ષ 2024 માં થનાર ચૂંટણીમાં ભાજપને હાર આપવા માટે નીતિશકુમાર એ નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે.

One seat One candidate is BJD new Target

એક સીટ, એક ઉમેદવાર! નીતિશકુમારનું સૂત્ર

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ વિપક્ષોને એક કરવા માટે દિલ્હીમાં ઝડપી રાજનૈતિક સમીકરણો બની રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિરોધ પક્ષોના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત શરૂ કરી દીધી છે. દરમિયાન JDUના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે નીતીશ કુમાર 2024 માટે ‘એક સીટ, એક ઉમેદવાર’ ફોર્મ્યુલાની યોજના બનાવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

નીતીશ કુમાર કોંગ્રેસ અને ભાજપથી અંતર રાખી રહેલી પાર્ટીઓને પણ સાથે લાવવાનું કામ કરશે. નીતિશે મમતા બેનર્જી, કે. ચંદ્રશેખર રાવ અને ડાબેરી પક્ષોને સાથે લાવવાની જવાબદારી લીધી છે. કોંગ્રેસે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), ઝારખંડ મુક્તિ મોરચા અને શરદ પવારની એનસીપીનો સામનો કરવાની જવાબદારી લીધી છે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી અમિત શાહની મુંબઈ મુલાકાત માટે અનેક પ્રકારના આદેશો જાહેર થયા છે, તેમજ ટ્રાફિક સહિતના બદલાવ કરવામાં આવ્યા છે.

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version