Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર, સેનાનુ ઑપરેશન ચાલુ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

2 જૂન 2020 

જમ્મુ કાશ્મીરમાં અવંતીપુરાના ત્રાલના સિમોહ વિસ્તારમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓને ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તામાં હજુ પણ કેટલાક આતંકવાદીઓ છૂપાયેલા   હોવાનું મનાય છે. જેને લીધે ઍન્કાઉન્ટર ચાલું છે. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષાદળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવા કહ્યું હતું પરંતુ તેમણે સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ બાદ સુરક્ષાદળોની જવાબી ફાયરિંગમાં આતંકવાદીઓનું મોત થયું હતું.

અગાઉ સોમવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ભારતીય સેનાએ એલઓસી પાસે ઘૂસણખોરીનો પ્રયત્ન કરતા ત્રણ આતંકવાદીઓના ઠાર કર્યા હતા. આતંકવાદીઓ પાસેથી હથિયાર અને વિસ્ફોટક જથ્થો મળી આવ્યો હતો.. 

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version