ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. આ માટે જાહેર કરેલી વેબસાઈટ પર જઈ મેરેજરજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરવું પડશે
સરકારે આ વ્યવસ્થા પોલીસ વિભાગને જાણ થાય અને મોનેટરિંગ વ્યવસ્થા કરી શકાય તે માટે લાગુ કરી છે.
આ ઉપરાંત લગ્નમાં 50ની વધુ લોકો ભેગા ના થાય તેવી અપીલ પણ કરી છે. લગ્ન દરમિયાન ગાઈડલાઈનનું ભંગ થશે તો તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે
આજે મુંબઈ શહેરમાં 132 જગ્યાએ વેક્સિન આપવામાં આવી રહી છે. આ રહી સંપૂર્ણ સૂચિ.
