News Continuous Bureau | Mumbai
- દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના લોકસભા સાંસદ એસ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યો પર રૂ. 908 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
- સાથે જ 89.19 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે.
- વિદેશી હૂંડિયામણના નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે.
- સાંસદ એસ. જગતરક્ષકન, તેમના પરિવાર અને સંબંધિત ભારતીય સંસ્થાઓ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને ફેમા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Gujarat Sports:આજે નેશનલ સ્પોર્ટ્સ ડે, ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને અધધ આટલા કરોડ થયું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.