Site icon

રસીકરણ મામલે ભારતે આજે વધુ એક સિદ્ધિ હાંસલ કરી. 12થી 14 વર્ષના આટલા લાખથી વધુ બાળકોએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભારતે કોરોના રસીકરણના મામલે આજે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. 

Join Our WhatsApp Community

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ ભારતમાં 12-14 વર્ષની વયના 50 લાખથી વધુ યુવાનોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. 

આ અંગેની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી છે. 

દેશમાં આ મહિને 16 માર્ચથી 12-14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 

અગાઉ, ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો.

 આ સમાચાર પણ વાંચો : હદ છે આવો ગોટાળો! પીએમ કિસાન યોજનાના અધધ આટલા હજાર કરોડ રૂપિયા ખેડૂતો ના બદલે ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા.. જાણો વિગતે..

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version