Site icon

કોરોનાએ કાળો કેર વર્તાવ્યો : આટલા હજાર બાળકો અનાથ થઈ ગયા… આંકડો સાંભળીને આંખો પહોળી થઈ જશે…

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડેટા મુજબ દેશમાં 9,346 બાળકો કોરોનાના કારણે નિરાધાર  અનાથ થઈ ગયા છે.  

નિરાધાર થયેલા સૌથી વધારે  2,110 બાળકો ઉત્તર પ્રદેશમાં છે. આની સાથે બિહારમાં 1,327, કેરળમાં 952 અને મધ્ય પ્રદેશમાં 712 બાળકો મહામારીના કારણે અનાથ થઈ ગયા છે 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 4,451 બાળકોએ પોતાના માતા પિતામાંથી એકને ગુમાવી દીધા છે તથા 141 એવા બાળકો છે જેમના માતા પિતા એમ બંનેના મોત થયા છે.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે કે તે 7 જૂન સુધી એનસીપીસીઆરની વેબસાઈટ ‘બાલ સ્વરાજ’ પર ડેટા અપલોડ કરે અને કોરોના વાયરસ સંક્રમણના કારણે અસરગ્રસ્ત થયેલા બાળકો સાથે જોડાયેલા વિતરણને ઉપલબ્ધ કરાવે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version