ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
કોરોનાને હરાવવાનો યંગ ઈન્ડીયાએ જબરો નિર્ધાર કર્યો છે.
વેક્સિન લેવાના મામલે હવે યુવાનોએ મોટી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી કે 15-18 વર્ષની વય જુથના 1 કરોડ કિશોરોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.
મહામારીમાં 15થી 18 વર્ષની વયના કિશોરોએ વેક્સિન લેવામાં જરા પણ પાછીપાની કરી નથી તે આ આંકડાથી જાહેર થયું છે.
WHOની ચેતવણી, ઓમિક્રોનએ છેલ્લો નથી, કોરોનાનાવેરિએન્ટ સામે આવવાનો સિલસિલો ચાલુ જ રહેશેઃ જાણો વિગતે
