Site icon News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં આપ્યું નિવેદન, કહ્યું- મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યૂક્રેનથી અમે આટલા હજારથી વધુ વિદ્યાર્થીઓને પરત લાવ્યા…

News Continuous Bureau | Mumbai 

યુક્રેન રશિયા ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં યુક્રેનથી ભારતીયોના પરત આવવા અંગે નિવેદન આપ્યું છે. 

Join Our WhatsApp Channel

એસ જયશંકરે કહ્યું કે મુશ્કેલ સંજોગોમાં પણ અમે અમારા 22500 થી વધુ વિદ્યાર્થીઓને ભારત પાછા લાવ્યા છીએ. 

અમે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ અમારી સામે પડકાર અમારા નાગરિકોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવાનો હતો.

તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે ઓપરેશન ગંગાની શરૂઆત કરી હતી. આ મુશ્કેલ સ્થિતિમાં અંજામ આપનાર એક મોટું ઓપરેશન હતું.

ઉલ્લેખનીય છે કે ઓપરેશન ગંગા હેઠળ માત્ર ભારતીયો જ નહીં પરંતુ નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થીઓને પણ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો કોણે કીધું મોદી રાજમાં મુસલમાનોને ન્યાય નથી મળતો. ગત પાંચ વર્ષમાં અધધ… આટલા કરોડ મુસ્લિમ બાળકો સરકારી ગ્રાન્ટ થી ભણ્યા. જાણો વિગતે

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version