Site icon

Padma Awards: PM મોદીએ ભારતીયોને આ પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા કરી અપીલ.

Padma Awards: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણાદાયી વ્યક્તિઓને નોમિનેટ કરવા અપીલ કરી

Padma Awards PM Modi appealed to Indians to actively participate in the nomination process for these awards.

Padma Awards PM Modi appealed to Indians to actively participate in the nomination process for these awards.

News Continuous Bureau | Mumbai

Padma Awards:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ભારતની જનતાને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે. 

Join Our WhatsApp Community

શ્રી મોદીએ સમાજમાં નોંધપાત્ર પ્રદાન કરનારા મૂળભૂત સ્તરના નાયકોને માન્યતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નામાંકન પ્રક્રિયાનાં ( Padma Awards Nomination ) પારદર્શક અને સહભાગી અભિગમ પર ભાર મૂકીને શ્રી મોદીએ અગાઉથી જ પ્રાપ્ત થયેલા નામાંકનોની સંખ્યા પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી તથા વધારે લોકોને awards.gov.in સ્થિત સત્તાવાર પોર્ટલ મારફતે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર માટે લાયક ઉમેદવારોને નોમિનેટ કરવા અપીલ કરી હતી.

Padma Awards:  પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે;

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં એક દાયકામાં અમે પાયાનાં સ્તરનાં અસંખ્ય નાયકોનું #PeoplesPadma સન્માન કર્યું છે. પુરસ્કાર વિજેતાઓની જીવન યાત્રાએ અસંખ્ય લોકોને પ્રેરિત કર્યા છે. તેમના સમૃદ્ધ કાર્યમાં તેમની કઠોરતા અને દ્રઢતા સ્પષ્ટપણે દેખાય છે. આ વ્યવસ્થાને વધારે પારદર્શક અને સહભાગી બનાવવાની ભાવના સાથે અમારી સરકાર લોકોને વિવિધ પદ્મ પુરસ્કારો માટે અન્ય લોકોને નોમિનેટ કરવા આમંત્રણ આપી રહી છે. મને ખુશી છે કે ઘણા નામાંકનો આવ્યા છે. નોમિનેટ કરવાનો છેલ્લો દિવસ આ મહિનાની ૧૫ મી તારીખ છે. હું વધુને વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણાદાયી હસ્તીઓને (  Inspirational personalities ) નામાંકિત કરવા વિનંતી કરું છું. તમે આવું ઓન-awards.gov.in કરી શકો છો.”

આ સમાચાર પણ વાંચો : Sports Authority Of Gujarat: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આ યોજના અંતર્ગત અં-૧૫ વયજુથના ખેલાડીઓ માટે યોજાશે પસંદગી પ્રક્રિયા.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version