કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદે પાકિસ્તાન મરીન દ્વારા સૌરાષ્ટ્રની ચાર અલગ-અલગ બોટમાં સવાર કુલ ૨૦ માછીમારોનું અપહરણ કરાયું.
પાક મરીન દ્વારા સતત ભારતીય માછીમારોના અપહરણની ઘટનાથી ભારતીય એજન્સીઓ સતર્ક બની છે.
અપહરણ કરાયેલા ભારતીય માછીમારોને કરાંચી જેલમાં ધકેલી દેવામાં આવ્યા, પરિવારજનો ચિંતિત.