Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન ભારતના હુમલાથી ડરી ગયું!! આર્મી ચીફે POK ના આરોગ્ય પ્રધાનને સૈનિકો માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવા કહ્યું.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

26 જુન 2020

પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ ભારત માટે ચિંતાનો વિષય છે પરંતુ ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત ભારતીય સૈના, સીઆરપીએફ અને રાજ્ય પોલીસ દળ મળીને રોજ  આતંકવાદી ઓનો સફાયો કરી રહયા છે એ જોઈ પાકિસ્તાન ડરી ગયું છે. ભારતને અસ્થિર કરવાના તેમના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. માત્ર બે સપ્તાહમાં આશરે 35 જેટલાં આતંકીઓનો સફાયો થયી ગયો છે.

મળતી માહિતી મુજબ સંબંધિત પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ આ મહિનાની શરૂઆતમાં પીઓકેના આરોગ્ય પ્રધાનને પત્ર લખીને ત્યાંની હોસ્પિટલોમાં સૈનિકો માટે 50 ટકા અનામતની માંગ કરી હતી. તેમણે લખ્યું હતું કે "પાકિસ્તાન આર્મી માટે 50 % પથારી હંમેશાં ખાલી અને તૈયાર રાખવામાં આવે અને કટોકટીની પરિસ્થિતિ માટે બ્લડ બેંકોમાં લોહીનો પૂરતો સ્ટોક જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવા કહ્યું હતું….."

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Surya Kiran Air Show ઐતિહાસિક ક્ષણ સૂર્યકિરણ એરોબેટિક ટીમે પહેલી વાર મેરઠના આકાશમાં કર્યા અદભુત કરતબો, ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટોએ જમાવ્યો રંગ!
DoT Telecom Fraud Warning તમારા આધાર પર કેટલા સિમ એક્ટિવ છે? DoT ની ચેતવણી વચ્ચે ‘સંચાર સાથી’ પોર્ટલ પર ચકાસણીની તાકીદ; નકલી ઓળખકાર્ડ વાપરનારા હવે નહીં બચે
Exit mobile version