પાકિસ્તાનનો કુખ્યાત આતંકવાદી મંગલ બાગ અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો છે.
મંગલ બાગ પર 30 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું હતું.
પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ ફરાર ખુંખાર ત્રાસવાદી મંગલ બાગ પ્રતિબંધીત લશ્કર એ ઈસ્લામ સંગઠનનો નેતા હતો.
પાકિસ્તાની સૈન્ય દ્વારા ઓપરેશન શરુ થતા તે નાસી ગયો હતો અને કેટલાક વખતથી અફઘાનીસ્તાનમાં જ રહેતો હતો.