Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનનો આ કુખ્યાત આતંકવાદી અફઘાનિસ્તાનમાં બોંબ ધડાકામાં માર્યો ગયો: માથા માટે હતું અધધ આટલા લાખ ડોલરનું ઈનામ. જાણો વિગતે

પાકિસ્તાનનો કુખ્યાત આતંકવાદી મંગલ બાગ અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો છે.

મંગલ બાગ પર 30 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel

પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ ફરાર ખુંખાર ત્રાસવાદી મંગલ બાગ પ્રતિબંધીત લશ્કર એ ઈસ્લામ સંગઠનનો નેતા હતો.

પાકિસ્તાની સૈન્ય દ્વારા ઓપરેશન શરુ થતા તે નાસી ગયો હતો અને કેટલાક વખતથી અફઘાનીસ્તાનમાં જ રહેતો હતો.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version