Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના એક યુવાને અમેરિકા સામે 20 અબજ ડોલરનો દાવો માંડ્યો … જાણો શુ કામ !?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 જુલાઈ 2020

લો બોલો વિશ્વભરમાં કોરોના ફેલાવનાર ચીન જેનું મિત્ર છે એવા પાકિસ્તાનના એક નાગરિકે, અમેરિકા પર કોરોના વાયરસ ફેલાવવા બદલ 20 અબજ ડોલર નો કેસ કર્યો છે.  આ અરજી કરનાર યુવક પોતે કોરોના ગ્રસ્ત છે. તેણે લાહોરની કોર્ટમાં અરજી કરીને અમેરિકા પાસેથી પોતાને થયેલા નુકસાનની ભરપાઈ પેટે આ અબજો ડોલરની રકમ માંગી છે. સાથે જ પાકિસ્તાનમાં આ મહામારી ફેલાવવા બદલ અમેરિકાને જ દોષી ઠેરવ્યુ છે. 

એનાથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે પાકિસ્તાન સિવીલ કોર્ટના જજે આ અરજીના અનુસંધાને ઇસ્લામાબાદના અમેરિકી ઉચ્ચ આયોગ, લાહોરમાં આવેલી અમેરિકી મહાવાણિજ્યની ઓફીસ તેમજ અમેરિકી સંરક્ષણ સચિવ અને વિદેશ મંત્રાલયને 7 મી ઓગસ્ટ સુધીમાં આનો જવાબ આપવાની નોટિસ ફટકારી છે…

જ્યારે સૌ કોઈ જાણે છે કે પાકિસ્તાન સરકાર પહેલેથી જ કોરોનાને લઈ ગંભીર થયી નથી કે નથી કોઈ દિવસ વાયરસ ફેલાતો રોકવા કોઈ ઉપાય કર્યા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Sonia Gandhi Instagram Debut સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ પ્રથમ વીડિયો શેર કરી પોતાની બહુચર્ચિત આત્મકથા ‘બિલોંગિંગ’ની પહેલી ઝલક દર્શાવી!
SIR Dispute Amit Shah ચૂંટણી હાર્યા પછી પંચ પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો! રાહુલ ગાંધીને અમિત શાહની સલાહ ‘જનતાનો વિશ્વાસ જીતો..’
Amit Shah Slams Rahul Gandhi ‘આગામી ૩૦ વર્ષ તમારો વારો નથી આવવાનો, મને ખબર છે તમે વિદેશમાં…’ અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
TV Debate Regulation લાઈવ ટીવી પર નેતાઓની ગાળાગાળી હવે નહીં ચાલે! કેન્દ્ર સરકારે આપ્યો આકરો આદેશ ‘માઈક બંધ કરો કે સ્ક્રીન બ્લેક કરો’
Exit mobile version