Site icon News Continuous Bureau | Mumbai

Pakistan Spy Network Busted: પાકિસ્તાન માટે જાસૂસી કરનાર નેટવર્કનો પર્દાફાશ, જ્યોતિ બાદ 7 આરોપીઓ ઝડપાયા

 Pakistan Spy Network Busted: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ખુલાસાઓનો સિલસિલો ચાલુ, ISI સાથેના કનેક્શન સામે આવ્યા

Pakistan Spy Network Busted 7 Arrested After Jyoti Malhotra, ISI Links Exposed

Pakistan Spy Network Busted 7 Arrested After Jyoti Malhotra, ISI Links Exposed

News Continuous Bureau | Mumbai  

 Pakistan Spy Network Busted: ભારત વિરુદ્ધ (Pakistan) દ્વારા રચાતા જાસૂસી નેટવર્ક (Spy Network)નો પર્દાફાશ થયો છે. હરિયાણાની યુટ્યુબર (YouTuber) જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ હવે કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ પાકિસ્તાનના ઉચ્ચાયોગના કર્મચારી Danish સાથે સંપર્કમાં આવીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સુરક્ષા એજન્સીઓએ આ સમગ્ર નેટવર્કને ભાંગી નાખ્યું છે.

Join Our WhatsApp Channel

 Pakistan Spy Network Busted: નેટવર્કમાં જ્યોતિનો મુખ્ય રોલ

જાસૂસી કાંડમાં મુખ્ય આરોપી તરીકે જ્યોતિ મલ્હોત્રાનું નામ સામે આવ્યું છે. તેણે પાકિસ્તાન (Pakistan)ની મુલાકાતો લીધી હતી અને ISI અધિકારીઓ સાથે સંપર્કમાં રહી હતી. તેણે ભારતની ગુપ્ત માહિતી વિદેશ મોકલવાનો ગુનો કબૂલ્યો છે. તેની 5 દિવસની પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

 Pakistan Spy Network Busted: નેટવર્કના અન્ય 6 ચહેરાઓ

જ્યોતિ સિવાય મલેરકોટલાની ગજાલા, પાનીપતના નોમાન ઇલાહી, નૂહના અર્માન, મલેરકોટલાના યામીન, કૈથલના દેવિન્દર ઢિલ્લો અને યુપીના શહજાદની ધરપકડ થઈ છે. આ તમામ આરોપીઓએ પાકિસ્તાનના એજન્ટ Danish દ્વારા પૈસા અને વિઝા મેળવ્યા હતા. કેટલાકે સિમ કાર્ડ્સ, વીડિયો અને માહિતી મોકલવામાં સહાય કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Sambhal Jama Masjid survey case: સંભલ જામા મસ્જિદના સર્વેનો માર્ગ થયો મોકળો, મુસ્લિમ પક્ષને ઝટકો, અરજી ફગાવી

  Pakistan Spy Network Busted:કનેક્શન ઓડિશા સુધી પહોંચ્યું

જાસૂસી તપાસ હવે ઓડિશા સુધી પહોંચી છે. જ્યોતિએ પુરીની યૂટ્યુબર પ્રિયંકા સેનાપતિ સાથે મિત્રતા રાખી હતી. IB અને ઓડિશા પોલીસે પ્રિયંકાની પૂછપરછ કરી છે. જોકે, પ્રિયંકાએ પોતાને નિર્દોષ જણાવતાં કહ્યું કે તેને જ્યોતિના દેશવિરોધી કાર્યોની જાણ નહોતી.

Raihan Vadra Photo Exhibition પ્રિયંકા ગાંધીના પુત્રના એક્ઝિબિશન પર કાતર કેમ ચાલી? એવા કયા ૭૪ ફોટા હતા જેનાથી બિકાનેર હાઉસ પ્રશાસન ફફડી ઉઠ્યું જાણો અસલી વિવાદ!
Sonia Gandhi Instagram Debut સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ પ્રથમ વીડિયો શેર કરી પોતાની બહુચર્ચિત આત્મકથા ‘બિલોંગિંગ’ની પહેલી ઝલક દર્શાવી!
SIR Dispute Amit Shah ચૂંટણી હાર્યા પછી પંચ પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો! રાહુલ ગાંધીને અમિત શાહની સલાહ ‘જનતાનો વિશ્વાસ જીતો..’
Amit Shah Slams Rahul Gandhi ‘આગામી ૩૦ વર્ષ તમારો વારો નથી આવવાનો, મને ખબર છે તમે વિદેશમાં…’ અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
Exit mobile version