ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
પાકિસ્તાનની એક ચેનલે અભિનંદનનો તે સમયનો વીડિયો જાહેર કર્યો છે જ્યારે તે પાકિસ્તાનના કેદમાં હતો. આ વીડિયોમાં અભિનંદન પાકિસ્તાન સંદર્ભે સારું બોલી રહ્યો છે. એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર સુલેહ ચાલી રહી છે તેવા સમયે આ વીડિયો કેમ જાહેર કરાયો તે ચર્ચાનો વિષય છે.
જુઓ વિડિયો
An exclusive statement of Abhi Nandan never heard before.
Abhi Nandan talks about his experience as he was coming down after his plane was shot down by PAF.#CapitalTV #Abhinandan #27February #27FebSurpriseDay #27FebDayOfFantasticTea #PAF pic.twitter.com/gJg07MVUb7
— Capital TV (@CTV_Digital) February 27, 2021
