Site icon

Pan-Aadhaar Linking: 31 માર્ચ સુધીમાં PANને આધાર સાથે કરો લિંક, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Pan-Aadhaar linking: જો તમારું પાન કાર્ડ અને આધાર નંબર લિંક નથી, તો 31 માર્ચ, 2023 પહેલા તેને ચોક્કસપણે લિંક કરો. જો તમે તેને લિંક નહીં કરો, તો તે ઇનએક્ટિવ થઈ જશે. આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

PAN Aadhaar Linking Date Extend: Date for linking PAN and Aadhaar extended to June 30; all details here

PAN કાર્ડઃ સરકારની મોટી જાહેરાત, PAN અને આધાર લિંક કરવાની તારીખ લંબાવી. હવે આ તારીખ સુધી કરી શકાશે લિંક..

News Continuous Bureau | Mumbai

Pan-Aadhaar linking: જો તમારું પાન કાર્ડ અને આધાર નંબર લિંક નથી, તો 31 માર્ચ, 2023 પહેલા તેને ચોક્કસપણે લિંક કરો. જો તમે તેને લિંક નહીં કરો, તો તે ઇનએક્ટિવ થઈ જશે. આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમે આ નાણાંકીય વર્ષમાં આ નહીં કરો તો 1 એપ્રિલ, 2023થી તમને તકલીફો થવા લાગશે. આજના સમયમાં પાન કાર્ડ દરેક જગ્યાએ જરૂરી છે.

Join Our WhatsApp Community

સરકારની સલાહ મુજબ, PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે અને તેમાં વિલંબ કરશો નહીં. આવકવેરા કાયદા મુજબ, તે તમામ PAN ધારકો માટે ફરજિયાત છે કે જેઓ મુક્તિની શ્રેણી હેઠળ આવતા નથી. તેઓએ 31 માર્ચ, 2023 પહેલા તેમનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) આધાર સાથે લિંક કરવો જોઈએ. અન્યથા અનલિંક કરેલ PAN 1 એપ્રિલ 2023 થી ઇનએક્ટિવ થઈ જશે. જે વ્યક્તિઓ 31 માર્ચ, 2023 સુધીમાં આધારને PAN સાથે લિંક નહીં કરે તેઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. બેંક ખાતું ખોલાવી શકશે નહીં. એલઆઈસી, મ્યુચ્યુઅલ ફંડ, એફડી વગેરે જેવા કોઈપણ નાણાકીય રોકાણ માધ્યમમાં રોકાણ કરી શકશે નહીં.

આધારને SMS દ્વારા PAN સાથે લિંક કરી શકાય છે

આ સમાચાર પણ વાંચો :  2023 બજાજ પલ્સર 220F બાઇકનું બુકિંગ શરૂ, કિંમત સંબંધિત વિગતો લીક, જાણો તમામ ફિચર્સ

બધી માહિતી આપ્યા પછી, તમને PAN સાથે આધાર લિંક કરવા માટે એક પુષ્ટિકરણ સૂચના મળશે. તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં આવશે.

જો તમારા PAN અને આધારમાં આપવામાં આવેલી માહિતીમાં તફાવત હોય, તો પહેલા તમારે તમારી આધાર અથવા PAN માહિતી અપડેટ કરવી પડશે. 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version