Site icon News Continuous Bureau | Mumbai

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી સાંસદોનો હોબાળો- સ્પીકરે લોકસભામાંથી કોંગ્રેસના આટલા સભ્યોને પુરા સત્ર માટે કર્યા સસ્પેન્ડ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સંસદના ચોમાસુ સત્ર(Monsoon session)માં વિપક્ષના સતત હોબાળાના કારણે સ્પીકરે (Speaker) આકરું વલણ અપનાવ્યું છે. 

Join Our WhatsApp Channel

કોગ્રેસ(Congress)ના 4 સભ્યો(MPs)ને મોંઘવારીના મુદ્દે સૂત્રોચ્ચાર કરવા બદલ લોકસભા(Loksabha)માંથી સસ્પેન્ડ (Suspended) કરવામાં આવ્યા છે. 

નિયમ 374 હેઠળ કોંગ્રેસના ચારેય સાંસદોને ચોમાસુ સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

સ્પીકર ઓમ બિરલા(Speaker Om Birla) એ વિપક્ષના સાંસદોના વ્યવહાર ઉપર નારાજગી વ્યક્ત કરી છે. 

ઉલ્લેખનીય છે કે વિપક્ષના સાંસદોના સતત હોબાળાના કારણે સોમવારના રોજ સદનની કામગીરી ખોરવાઈ ગઈ હતી અને લોકસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવી પડી હતી. 

આ સમાચાર પણ વાંચો : વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version