Site icon

સંસદ સત્ર પહેલા નવો વિવાદ શરૂ-મોદી સરકારે શબ્દો પર પ્રતિબંધ બાદ હવે સંસદ ભવનની બહાર આ કામ માટે લગાવી રોક-વિપક્ષમાં ભારે રોષ

News Continuous Bureau | Mumbai

હવેથી સંસદ ભવનના(Parliament premises) પરિસરમાં ધરણાં(Dharna), ભૂખ હડતાળ(Hunger strike) વગેરેનું આયોજન નહીં થઈ શકે.

Join Our WhatsApp Community

સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન(Protest) પર પ્રતિબંધ(restriction) મૂકવાની મોદી સરકારે (Modi Govt) જાહેરાત કરી છે. 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર કોઈપણ સભ્ય સંસદ ભવન પરિસરમાં ધરણાં, હડતાળ, ભૂખ હડતાલ કરી શકશે નહીં.

આ સાથે સંસદ ભવનના પરિસરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ(religious program) પણ યોજાશે નહીં. 

જોકે આ નિર્ણયને લઈને વિપક્ષમાં (opposition) ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  સંયુક્ત રાષ્ટ્રનો જનગણના રિપોર્ટ સામે આવ્યો- ભારતના 9 રાજ્યોમાં હિંદુઓ થયા અલ્પ સંખ્યક અને 200 જીલ્લામાંથી પલાયન ચાલુ-જાણો વિગતવાર

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version