Site icon

Parliament Suicide Attempt : સંસદ ભવન બહાર યુવકે ખુદને લગાડી આગ;ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ; કારણ અંકબંધ…

Parliament Suicide Attempt : સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં વ્યસ્ત છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગયો છે.

Parliament Suicide Attempt Man tries to burn himself near Parliament

Parliament Suicide Attempt Man tries to burn himself near Parliament

  News Continuous Bureau | Mumbai

Parliament Suicide Attempt : આજે નવી દિલ્હીમાં સંસદ ભવન બહાર એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને તેણે આવું શા માટે કર્યું તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ સંસદ ભવન બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, મળતી માહિતી મુજબ પોલીસને સ્થળ પર પેટ્રોલ પણ મળી આવ્યું હતું, જો કે તેણે આવું શા માટે કર્યું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Join Our WhatsApp Community

Parliament Suicide Attempt : ઘટનાસ્થળ પરથી મળી આવ્યું પેટ્રોલ   

ઘટનાસ્થળેથી પેટ્રોલ મળી આવ્યું છે, જેનાથી એવું લાગે છે કે આ ઘટના અગાઉથી જ નક્કી કરવામાં આવી હતી સારવાર કરવામાં આવી રહી છે.

Parliament Suicide Attempt : આત્મદાહ કરવા પાછળનું કારણ અસ્પષ્ટ 

પોલીસે કહ્યું કે હાલમાં આત્મદાહ કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી, ઘાયલ વ્યક્તિની ઓળખ અને તેના પગલાં પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025 Shahi Snan: પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, શાહી સ્નાનનો મળશે લ્હાવો; તમે પણ ભાગ લઈ શકો છો, બસ કરવું પડશે આ કામ…

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version