Site icon

કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) બાદ હવે પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોરોનાની(Corona) ચપેટમાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર, પાર્ટીના સંગઠન મહાસચિવ(Party general secretary) કેસી વેણુગોપાલ(K.C.Venugopal) પણ કોરોના વાયરસથી(Corona virus) સંક્રમિત થયા છે.

રણદીપ સુરજેવાલાએ(Randeep Surjewala) કહ્યું કે ડોક્ટરોની સલાહ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષે(Congress President) પોતાને આઈસોલેશનમાં(isolation) રાખ્યાં છે.  

તેઓ સ્વસ્થ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ 8 જૂને ED સમક્ષ હાજર થશે, જેમ કે અમે અગાઉ જાણ કરી હતી.  

ઉલ્લેખનીય છે કે 8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(Enforcement Directorate) તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તપાસ નેશનલ હેરાલ્ડ(National Herald) સંબંધિત કેસમાં થવાની છે.

આ સમાચાર પણ વાંચો : સોનિયા ગાંધી બાદ હવે ગાંધી પરિવારના આ સદસ્યને થયો કોરોના- ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version