Site icon

Pension Court: એએમ ડિવિઝનમાંથી સેવાનિવૃત્તો માટે પેન્શન અદાલત

Pension Court: ભારત સરકારના ડાક વિભાગના રેલવે મેલ સર્વિસ એએમ ડિવિઝનમાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનધારકોને જાણ કરવામાં આવે છે કે એએમ ડિવિઝનમાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શન અદાલતનું આયોજન 29/12/2023ના રોજ 11.00 વાગે પ્રવર અધિક્ષક આર.એમ.એસ. કાર્યાલય એએમ ડિવિઝન, આશ્રમરોડ, અમદાવાદ-380009 ખાતે કરાશે.

Pension Court for Pensioners from AM Division

Pension Court for Pensioners from AM Division

News Continuous Bureau | Mumbai

Pension Court: ભારત સરકારના ડાક વિભાગના ( Postal Department ) રેલવે મેલ સર્વિસ (  Railway Mail Service  ) એએમ ડિવિઝનમાંથી ( AM Division ) સેવા નિવૃત્ત થયેલા પેન્શનધારકોને ( pensioners ) જાણ કરવામાં આવે છે કે એએમ ડિવિઝનમાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શન અદાલતનું આયોજન 29/12/2023ના રોજ 11.00 વાગે પ્રવર અધિક્ષક આર.એમ.એસ. કાર્યાલય એએમ ડિવિઝન, આશ્રમરોડ, અમદાવાદ-380009 ખાતે કરાશે.

Join Our WhatsApp Community

તેથી જો આ વિભાગમાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારકોને પોતાના પેન્શનનો ( pension ) લઈને કોઈ ફરિયાદ હોય તો તે તારીખ 27/12/2023 સુધી શ્રી આર.ટી. પરમાર, સહાયક અધિક્ષક આર.એમ.એસ. એએમ ડિવિઝનના કાર્યાલય, આરએમએસ કાર્યાલય, અમદાવાદ-39009ને મળે એ પ્રમાણે મોકલવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Kashi Tamil Sangamam 2023: પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમમ 2023નું ઉદઘાટન કર્યું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version