Site icon News Continuous Bureau | Mumbai

હવે થી ૧૮થી ૨૪ વર્ષની વય વચ્ચેના લોકોને કઈ વેક્સિન લેવી છે તેનો વિકલ્પ મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્ર સરકારને મંગળવારના દિવસે ભારત બાયોટેક કંપની દ્વારા બનાવવામાં આવેલી કો-વેક્સિન ના 4,71,000  ડોઝ મળી ગયા છે. આથી મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના લોકો જ્યારે વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરશે ત્યારે તેમને મોકો આપવામાં આવશે કે તેઓ નક્કી કરી શકે કે તેમને ભારત બાયોટેક ની વેક્સીન જોઈએ છે કે પછી સીરમ ઇન્સ્ટિટ્યૂટની. આ માટે આવનાર દિવસોમાં ઓનલાઇન પોર્ટલ પર ફેરબદલ પણ કરવામાં આવશે.

આર્થિક તંગીનો અસર : રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પાલિકાને માર્ચ મહિનાના જીએસટી ના પૈસા નથી આપ્યા.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version