News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ વિસ્ટામાં(Central Vista) નવા સંસદ ભવનમાં(new parliament) રાષ્ટ્રીય પ્રતીક(national symbol) તરીકે સ્થાપિત કરવામાં આવેલી સિંહોની આકૃતિવાળો(Figured with lions) મામલો હવે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પહોંચ્યો છે.
અરજીકર્તાએ દાવો કર્યો છે કે, તેની ડિઝાઇન ભારતના રાજ્ય પ્રતીક અધિનિયમ(State Emblem Act) 2005નું ઉલ્લંઘન છે.
સાથે અરજીકર્તાએ ખુલ્લા મોંવાળા સિંહની પ્રતિમાને યોગ્ય કરવાના નિર્દેશની માંગ કરી છે.
આ અગાઉ વિપક્ષી પાર્ટીઓના(opposition parties MLA) સભ્યોએ સરકાર પર નેશનલ સિમ્બોલના(National symbol) સ્વરૂપને બદલવાનો આરોપ લગાવ્યો હતો. અને તેને તુરંત બદલવાની માગ પણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા-સરકારે સંસદમાં આપ્યો જવાબ-જાણો ચોંકાવનારો આંકડો