Site icon

ભારતમાં આજે ડીઝલના ભાવ ઈતિહાસીક ટોચે પહોંચ્યા છે, જાણો શું છે આજનો ભાવ…

Windfall Tax Increased: Blow to oil companies! Government increased windfall tax on crude petroleum-diesel, know what will be the effect

Windfall Tax Increased: Blow to oil companies! Government increased windfall tax on crude petroleum-diesel, know what will be the effect

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

6 જુલાઈ 2020

સતત આજે એક મહિનામાં એકવીસમી વાર  પેટ્રોલમાં અને ત્રેવીસમી વાર ડિઝલની કિંમતમાં વધારો થતા સામાન્ય નાગરીકની હાલત કફોડી બની છે. દિલ્હીના ઈતિહાસમાં આજે 73 વર્ષમાં સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે ડિઝલ. એક અઠવાડિયાના વિરામ બાદ આજે ઇંધણના ભાવો ફરી વધ્યા છે. લોકડાઉનને કારણે આખા દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થતા લોકોની આર્થિક ગાડી હજી પાટે ચઢી નથી તે પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચી રહયાં છે.

        પેટ્રોલના ભાવમાં આજે 00 પૈસાનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો નોંધાયો છે. આમ કુલ એક લિટર પેટ્રોલનો ભાવ આજ થી

# દિલ્હી પેટ્રોલ 80.43 અને ડીઝલ 80.78 રુ.

# મુંબઇમા પેટ્રોલ 87.19 અને ડીઝલ 79.05 રૂ. થયું

       આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામૂલી ઘટાડો  થવાં છતાં ઘરઆંગણે ઇંધણના ભાવમાં વધારો કરી દેવાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે અને આ ભાવ વધારામાં સૌથી મોટો હિસ્સો 'ટેક્સ'નો, અંદાજે 53 રૂપિયા પ્રતિ લીટર છે. જેમાં કેન્દ્ર સરકારે ક્રૂડના બેરલ દીઠ ભાવ ઘટતા એક્સાઇઝ ડ્યુટી વધારી અને રાજ્યોએ વેટ વધારી દીધાનું આ પરિણામ છે. 

આમ આ સપ્તાહના બીજા કારોબારી દિવસે દેશમાં ડીઝલની કિંમત વધી છે. જેને લીધે દેશભરમાં લોકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે રાજકીય પક્ષઓ એ વિરોધ પ્રદર્શન કર્યા છે સાથે જ સામાજિક સંગઠનો સહિત વિરોધી પાર્ટીના લોકો પણ ઠેરઠેર દેખાવો કરી સરકારનો વિરોધ કરી રહયાં છે. પરંતું સરકારની દલીલ છે કે સરકારે લોકડાઉન દરમ્યાન 83 દિવસ પૈસા વધાર્યા ન હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version