Site icon News Continuous Bureau | Mumbai

Delhi-Mumbai Expressway: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કામની ભૌતિક પ્રગતિ 82%, આટલા વર્ષમાં તૈયાર થશે એક્સપ્રેસવે ..

Delhi-Mumbai Expressway: મંત્રાલયે 1386 કિલોમીટર લંબાઇ ધરાવતા 53 પેકેજમાં સ્પર્સ સહિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું બાંધકામ હાથ ધર્યું છે.

Physical progress of work on Delhi-Mumbai Expressway 82%, expressway will be ready in this year..

Physical progress of work on Delhi-Mumbai Expressway 82%, expressway will be ready in this year..

News Continuous Bureau | Mumbai 

Delhi-Mumbai Expressway: મંત્રાલયે 1386 કિલોમીટર લંબાઇ ધરાવતા 53 પેકેજમાં સ્પર્સ સહિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું બાંધકામ હાથ ધર્યું છે. જૂન 2024 સુધીમાં કુલ 26 પેકેજો પૂર્ણ થયા છે. કામની ભૌતિક પ્રગતિ 82% છે અને કુલ 1136 કિલોમીટર લંબાઈનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. 

Join Our WhatsApp Channel

Delhi-Mumbai Expressway: સુધારેલ સુનિશ્ચિત સમાપ્તિ તારીખ ઓક્ટોબર, 2025 છે.

આ ( Delhi-Mumbai Expressway Corridor ) કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય આર્થિક કેન્દ્રોને કનેક્ટિવિટી પ્રદાન કરે છે. ડીપીઆર મુજબ તેના પ્રભાવમાં દિલ્હીથી ( Delhi ) જેએનપીટીના અંતરમાં લગભગ 180 કિલોમીટરનો ઘટાડો અને જોડાયેલા સ્થળોની મુસાફરીના સમયમાં 50% સુધીનો ઘટાડો સામેલ છે.

આ સમાચાર પણ વાંચો :  NFSU : એનએફએસયુ ગુજરાતમાં કાયદા, સાયબર નીતિઓ અને ઘટનાનું શમન પર માહિતીના આદાનપ્રદાન અંગે કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ સેમિનારની બીજી આવૃત્તિનું આયોજન કર્યું

આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ( Nitin Gadkari ) શ્રી નીતિન ગડકરીએ ​​રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version