Site icon News Continuous Bureau | Mumbai

Rashtrapati Bhavan: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી

Rashtrapati Bhavan: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી

PM attends Defense Investiture Ceremony-2024 (Phase-1) at Rashtrapati Bhavan

PM attends Defense Investiture Ceremony-2024 (Phase-1) at Rashtrapati Bhavan

News Continuous Bureau | Mumbai

Rashtrapati Bhavan: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી હતી. 

Join Our WhatsApp Community

Rashtrapati Bhavan: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં ( Defense Investiture Ceremony-2024 (Phase-I) ) હાજરી આપી, જ્યાં રાષ્ટ્રપતિજીએ ( President Of India ) વીરતા પુરસ્કારો પ્રદાન કર્યા. આપણા દેશને આપણા બહાદુર સૈનિકોની વીરતા અને સમર્પણ પર ગર્વ છે. તેઓ સેવા અને બલિદાનના સર્વોચ્ચ આદર્શોનું ઉદાહરણ આપે છે. તેમની હિંમત હંમેશા આપણા લોકોને પ્રેરણા આપશે.

આ સમાચાર પણ વાંચો: Rishi Sunak: પીએમએ ઋષિ સુનકનો તેમના નેતૃત્વ માટે આભાર માન્યો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version