Site icon

PMKISAN : દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી માટે મહત્ત્વના સમાચાર, આ સમયે મળશે 15મો હપ્તો!

PMKISAN : જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી PM કિસાન નિધિના 15મા હપ્તાને લઈ ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે.

15th Installment To Be Released Soon; Check How To Complete E-KYC Process

15th Installment To Be Released Soon; Check How To Complete E-KYC Process

News Continuous Bureau | Mumbai 

PMKISAN :  જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી PM કિસાન નિધિના 15મા હપ્તાને લઈ ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યોજનાના 15મા હપ્તાના રૂ. 2 હજાર નવેમ્બરના અંતમાં પાત્ર ખેડૂતોના ખાતામાં આવી શકે છે. દરમિયાન, DBT એગ્રીકલ્ચર બિહારની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15મા હપ્તાના લાભાર્થીઓ માટે eKYC કરાવવું જરૂરી છે. જેમણે eKYC કરાવ્યું નથી તેમને યોજનાનો લાભ નહીં મળી શકે.

Join Our WhatsApp Community

આ રીતે ચેક કરો બેનિફિશિયરી સ્ટે્ટસ

સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ. હવે જમણી બાજુએ પીળી ટેબ ‘ડેશબોર્ડ’ દેખાશે, તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી, તમે નવા પેજ પર પહોંચશો. તમારે વિલેજ ડેશબોર્ડ ટેબ પર તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. અહીં રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા અને પંચાયત પસંદ કરો. હવે તમે શો બટન પર ક્લિક કરો. આ પછી તમે તમારી વિગતો પસંદ કરી શકો છો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Tax Refund : ઈન્કમટેક્સ વિભાગ સામે હાઈકોર્ટનું કડક વલણ, વોડાફોન-આઈડિયાને 1128 કરોડનો ટેક્સ રિફંડ કરવાનો આપ્યો આદેશ

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version