Site icon

PM મોદીએ કંબોડિયાના રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે કરી મુલાકાત, વડાપ્રધાને આ મુદ્દાઓ પર મુક્યો ભાર..

PM Modi, Cambodia’s King Norodom Sihamoni review bilateral relations

PM મોદીએ રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે કરી મુલાકાત, વડાપ્રધાને આ મુદ્દાઓ પર મુક્યો ભાર..

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે 29-31 મે 2023 દરમિયાન ભારતની તેમની પ્રથમ સરકારી મુલાકાતે આવેલા કંબોડિયાના રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે મુલાકાત કરી હતી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી અને મહામહિમ, રાજા સિહામોનીએ બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો, મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણ પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો: ટાઈમ ટેબલમાં થયો ફેરફાર, ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન આ દિવસે નહીં દોડે, જાણો…

પ્રધાનમંત્રીએ ક્ષમતા નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં કંબોડિયા સાથે દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવાના ભારતના સંકલ્પની ખાતરી આપી હતી. મહામહેનતે વિકાસ સહકારમાં ભારતની ચાલી રહેલી પહેલો માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને G-20ના ભારતના પ્રમુખપદ માટે તેમની પ્રશંસા અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version