Site icon

Indian Navy Day: PM મોદીએ નૌકાદળ દિવસ પર ભારતીય નૌકાદળના વીર જવાનોને પાઠવી શુભેચ્છા, તેમની પ્રશંસા કરતા કહી આ વાત..

Indian Navy Day: પ્રધાનમંત્રીએ નૌકાદળ દિવસ પર ભારતીય નૌકાદળના વીર જવાનોને શુભેચ્છા પાઠવી

News Continuous Bureau | Mumbai

Indian Navy Day:  નૌકાદળ દિવસ પર ભારતીય નૌકાદળના બહાદુર જવાનોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિબદ્ધતા માટે તેમને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રી પ્રશંસા કરતા કહ્યું કે, જે આપણા રાષ્ટ્રની સુરક્ષા, સંરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. 

Join Our WhatsApp Community

Indian Navy Day:  PM મોદીએ ( Narendra Modi ) X પર એક પોસ્ટમાં લખ્યું:

નૌકાદળ દિવસ ( Indian Navy ) પર આપણે ભારતીય નૌકાદળના બહાદુર જવાનોને સલામ કરીએ છીએ જેઓ અજોડ હિંમત અને સમર્પણ સાથે આપણા સમુદ્રનું રક્ષણ કરે છે. તેમની ( Indian Navy personnel ) પ્રતિબદ્ધતા આપણા રાષ્ટ્રની સુરક્ષા, સંરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. આપણે ભારતના સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસ પર પણ ખૂબ ગર્વ અનુભવીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો: RBI90 Quiz: RBIએ ઈન્દોરમાં ‘RBI90 ક્વિઝ’ ના ચોથા ઝોનલ રાઉન્ડનું કર્યુ આયોજન, આ રાજ્ય કક્ષાના વિજેતાઓએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version