Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો નવો વેરિએન્ટએ વધારી ચિંતા, પીએમ મોદીએ આ તારીખે બોલાવી ઈમરજન્સી મિટિંગ; મોટા આદેશ અપાય તેવી શક્યતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

દેશમાં વધતા જતા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનને કેસને પગલે પ્રધાનમંત્રી મોદી એક્શન મોડમાં આવી ગયા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ઓમિક્રૉન વેરિયન્ટની સ્થિતિને લઈને આવતીકાલે હાઇલેવલ બેઠક બોલાવી છે. 

આ બેઠકમાં ઓમિક્રૉન સ્થિતિ વિશે પીએમ મોદી મીટિંગમાં જાણકારી મેળવશે તથા કોરોના સામે લડવા માટે અધિકારીઓને કેટલાક આદેશ આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયના ટોપ અધિકારીઓ સામેલ થઈ શકે છે.  

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 213 કેસ નોંધાયા છે.

બોલિવૂડને વધુ એક ઝટકો, આ જાણીતા ફિલ્મ નિર્માતાની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે કરી ધરપકડ;  લાગ્યો આ આરોપ
 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version