Site icon

PM Modi Jainacharya Ratnasundar Surishwarji : PM મોદીની જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત, આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પ્રશંસા કરતા કહી આ વાત.

PM Modi Jainacharya Ratnasundar Surishwarji : પ્રધાનમંત્રી જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા

PM Modi Jainacharya Ratnasundar Surishwarji met Maharaj Sahib

PM Modi Jainacharya Ratnasundar Surishwarji met Maharaj Sahib

News Continuous Bureau | Mumbai

PM Modi Jainacharya Ratnasundar Surishwarji :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.  

Join Our WhatsApp Community

PM Modi Jainacharya Ratnasundar Surishwarji :  પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

“ધુળેમાં, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને ( Jainacharya Ratnasundar Surishwarji મળ્યા. સમાજ સેવા અને આધ્યાત્મિકતામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમના વિપુલ લેખન માટે પણ તેઓની પ્રશંસા કરવામાં આવે છે.”

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Assembly Election 2024: એકનાથ શિંદે બાદ ઉદ્ધવ ઠાકરે એક્શનમાં, આ બાગી નેતાઓ સામે કરી કડક કાર્યવાહી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version