Site icon

PM Modi Mathura Visit: પ્રધાનમંત્રી 23 નવેમ્બરનાં રોજ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેવા મથુરાની મુલાકાત લેશે

PM Modi Mathura Visit: સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે 'સંત મીરાબાઈ જન્મોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે

PM to visit Mathura to participate in 'Sant Mirabai Janmotsav'

PM to visit Mathura to participate in 'Sant Mirabai Janmotsav'

News Continuous Bureau | Mumbai

PM Modi Mathura Visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મથુરા(Mathura) માં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે. પ્રધાનમંત્રી સંત મીરાંબાઈ (Meera bai) ના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડશે. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંત મીરાબાઈની યાદમાં એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોની શરૂઆત પણ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

સંત મીરાબાઈ ભગવાન શ્રીકૃષ્ણ (Lord Krishna) પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. તેમણે ઘણા પદ અને ભજનોની રચના કરી હતી, જે આજે પણ લોકપ્રિય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : MPHC recruitment 2023: આ રાજ્યની HCમાં સિવિલ જજની 138 જગ્યાઓ માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ!

Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
SpiceJet Emergency: દિલ્હી એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા: હવામાં જ સ્પાઈસજેટનું એન્જિન ખોટકાયું; ૧૫૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, પાયલોટની સતર્કતાથી મોટી હોનારત ટળી.
Exit mobile version