Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Tshering Tobgay: PM મોદીએ ​​ભૂટાનના પીએમ શેરિંગ તોબગે સાથે કરી મુલાકાત, કહ્યું, ‘ભૂટાન ભારતનો ખાસ મિત્ર છે…’

PM Modi Tshering Tobgay: ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે અને અમારો સહયોગ આવનારા સમયમાં વધુ સારો થતો રહેશેઃ પ્રધાનમંત્રી

PM Modi meets Bhutan PM Tshering Tobgay

PM Modi meets Bhutan PM Tshering Tobgay

News Continuous Bureau | Mumbai

PM Modi Tshering Tobgay:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ભૂટાનના પીએમ શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી અને ટિપ્પણી કરી કે ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે.

Join Our WhatsApp Channel

PM Modi Tshering Tobgay:  ભૂટાનના પીએમની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:

“આજે ( Narendra Modi ) સવારે દિલ્હીમાં તમને મળીને આનંદ થયો, પીએમ શેરિંગ તોબગે ( Tshering Tobgay ) . ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે અને અમારો સહયોગ આવનાર સમયમાં વધુ સારો થતો રહેશે.”

આ સમાચાર પણ વાંચો : Amrit Bharat Station Scheme: ‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ હાથ ધરવામાં આવી દેવાસ જંકશન રેલ્વે સ્ટેશનની અપગ્રેડેશન કામગીરી, મુસાફરો માટે આપવામાં આવી આ સુવિધાઓ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version