Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Navratri: PM મોદીએ નવરાત્રિના અવસર પર પાઠવી શુભેચ્છાઓ, પ્રથમ દિવસે કરી મા શૈલપુત્રીની પ્રાર્થના..

PM Modi Navratri: પ્રધાનમંત્રીએ નવરાત્રિના અવસર પર શુભેચ્છાઓ પાઠવી, પ્રથમ દિવસે કરી મા શૈલપુત્રીની પ્રાર્થના

PM Modi Navratri PM Modi sends greetings on the occasion of Navratri, prays to Kari Maa Shailputri on the first day..

PM Modi Navratri PM Modi sends greetings on the occasion of Navratri, prays to Kari Maa Shailputri on the first day..

 News Continuous Bureau | Mumbai

PM Modi Navratri:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના અવસર પર પોતાની શુભેચ્છાઓ પાઠવી છે.  

Join Our WhatsApp Channel

PM Modi Navratri: પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) X પર પોસ્ટ કર્યું:

“સમસ્તા દેશવાસીઓને નવરાત્રિની ( Navratri ) શુભકામનાઓ! શક્તિ-વંદનાને સમર્પિત આ પાવન પર્વ દરેક લોકો માટે શુભકારી રહે એવી જ પ્રાર્થના છે. જય માતાજી”

PM Modi Navratri:  નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા-અર્ચના કરી.

“નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને (  Maa Shailputri  ) પ્રાર્થના! તેમની કૃપાથી દરેક લોકોનું કલ્યાણ થાય. માતાની આ સ્તુતિ તમારા બધા માટે છે…”

આ સમાચાર પણ વાંચો :  Porbandar Beach Clean Up: પોરબંદરમાં માય ભારત વોલિન્ટિયર્સએ આ અભિયાન અંતર્ગત કરી બીચ સાફ સફાઈ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાયા ઝુંબેશમાં

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

CRPF Pellet Gun Probe પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનનો ઉપયોગ થયો હતો કે નહીં? CRPF આંતરિક તપાસમાં લાગી, રાહુલ ગાંધીએ બતાવ્યા પુરાવા
Himachal Landslide Accident – હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પિતિમાં ભીષણ ભૂસ્ખલન: ટેક્સી પર પહાડ ધરાશાયી થતાં 6 મહિનાના માસૂમ સહિત 13 લોકોના મોત
Supreme Court Video Ban ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું કોર્ટની કાર્યવાહીના વીડિયો એડિટ કે વાયરલ કરવા પર રોક
NEET Paper Leak Case સુપ્રીમ કોર્ટની કડક નોંધ પરીક્ષા પ્રણાલીમાં માત્ર કામચલાઉ પગલાં નહીં ચાલે, આખું વર્ષ રાખવામાં આવશે નજર
Exit mobile version